સરકારી પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ

કલિંગ પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે? - વિજ્ઞાન
સૌપ્રથમ ક્યાં રાજ્યએ સહાયક સંધિનો સ્વીકાર કર્યો હતો? - હૈદરાબાદ
સંઘ લોક સેવા આયોગ  ( યુપીએસસી) ના અધ્યક્ષ કોણ છે? - ડેવિડ આર. સિમિલ્હ
રાષ્ટ્રીય કિસાન આયોગના અધ્યક્ષ કોણ છે? - ડૉ. એમ.એસ. સ્વામીનાથન
મુખ્ય સુચનાના કમિશનર કોણ છે? - આર. કે. માથુર
ભારતીય રિજર્વ બૈંકના ગર્વનર કોણ છે? - ઉર્જીત રવિન્દ્ર પટેલ
સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના જનરલ સેક્રેટરી - એંટોની ગુટરેજ
સીબીએસઈના અધ્યક્ષ કોણ છે? - શ્રી રાજેશ કુમાર ચતુર્વેદી
વાનર સેના અને મંજરી સેનાનો સંબંધ ક્યાં આંદોલન સાથે છે? - અસહકાર આંદોલન 
મહાત્મા ગાંધીની જન્મસ્થળ ક્યાં આવેલું છે? - પોરબંદર 
ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? - શ્રી રામનાથ કોવિંદ
ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? - વૈંકૈયા નાયડુ
લોક સભાના અધ્યક્ષ કોણ છે? - સુશ્રી સુમિત્રા મહાજન
રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે? - શ્રી પી. જે. કુરિયન
લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? - ડૉ. એમ. થમ્બીદુરઈ
વિપક્ષના નેતા રાજ્યસભામાં કોણ છે? - ગુલામ નબી આઝાદ
નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? - ડૉ. રાજીવ કુમાર
સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ ક્યાં રાષ્ટ્રપતિએ કર્યો હતો? - જ્ઞાની ઝૈલસિંહ 
ગ્રાહક સુરક્ષા ધારો ભારતમાં ક્યાંરથી અમલમાં છે? - ઈ. સ. ૧૯૮૬
સમૂહ બેન્કિંગ પ્રણાલીની શરૂઆત ક્યાં દેશથી થઇ હતી? - અમેરિકા
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (sail) ની સ્થાપના ક્યારે થઇ હતી? - ઈ. સ. ૧૯૭૪ 
૧૯૪૦ના ક્યાં અધિવેશનમાં મુસ્લિમ લીગે પાકિસ્તાનનો પ્રસ્તાવ પસાર કર્યો હતો? - લાહોર અધિવેશન
વૌઠા શેના માટે જાણીતું છે ? - સાત નદીના સંગમ માટે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વભરમાં વિધવાઓની સ્થિતિમાં સુધારો લાવવાના હેતુથી દર વર્ષે ક્યારે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવવાની જાહેરાત કરી છે? - ૨૩ જુન
રાજઘાટ કોનું સમાધિ સ્થળ છે? - મહાત્મા ગાંધી 
કઈ સમિતિની ભલામણોને આધારે નેશનલ સ્ટોક એક્ષચેન્જની સ્થાપના કરવામાં આવી હતી? - ફેરવાણી સમિતિ 
ક્વીક સિલ્વર કઈ ધાતુને કહેવામાં આવે છે? - પારો
નટરાજની કાસ્યમૂર્તિ કઈ કલાનો નમુનો છે? - ચૌલ 
દેશની પ્રથમ આદિવાસી યુનિવર્સીટી, ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સીટી ક્યાં શરૂ કરવામાં આવી? - અમરકંટક
ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા? - મંજુલા સુબ્રમણ્યમ
અંગ્રેજી કવિતાના આદિ કવિ તરીકે કોણે ઓળખવામાં આવે છે? - જ્યોર્જ ચોસર 
ધીરુભાઈ ઠાકરનું કઈ બાબતમાં આગવું પ્રદાન રહેલું છે? - ગુજરાતી વિશ્વકોષ
દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા ઉક્તિ કોની છે? - રવીન્દ્રનાથ ટાગોર
ભારતના મુખ્ય ચુંટણી કમિશનર કોણ છે? - શ્રી અચલ કુમાર જ્યોતિ
ભારતના ચુંટણી કમિશનર કોણ છે? - ડૉ. નસીમ જૈદી
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? - ન્યાયમૂર્તિ એચ એલ દત્ત્તુ
દિલ્હી પોલીસ કમિશનર કોણ છે? - અમૂલ્ય કુમાર પટનાયક
ભારતીય સેંસર બોર્ડના અધ્યક્ષ - પ્રસૂન જોશી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC|)ના ચેરમેન - શશાંક મનોહર 
ભારતના વિદેશ સચિવ કોણ છે? - શ્રી એસ. જયશંકર 
પ્રસાર ભરતી બોર્ડ અધ્યક્ષ કોણ છે? - ડૉ. એ. એસ. સૂર્ય પ્રકાશ
ભારતીય સેનાના પ્રમુખ - જનરલ બીપીન રાવત
ભારતીય નૌસેનાના પ્રમુખ - એડમિરલ સુનીલ લંબા
ભારતીય વાયુસેનાના પ્રમુખ - એઅર માર્શલ બી. એસ. ધનોઆ
શસ્ત્ર સીમા બળના મહાનિર્દેશક - શ્રીમતી અર્ચના રમાંસુદરમ
સ્ટેટ બૈંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ - શ્રીમતી અરુંધતી ભટ્ટાચાર્ય
પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિશેષ સલાહકાર - શ્રી અજિત ડોવલ
સંગીત નાટ્ય એકેડમીના અધ્યક્ષ - શ્રી શેખર સેન 
ભારતના મુખ્ય ન્યાયાધીશ - જગદીશ સિંહ કેહર
ભારતના સોલિસિટર જનરલ - શ્રી રંજીત કુમાર 

Comments

Post a Comment

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ