જનરલ નોલેજ ગુજરાત

કારતક સુદ અગિયારસે તુલસીના વિવાહ કોની સાથે કરવામાં આવે છે? - વિષ્ણુ
ગિરનારનો પર્વત જૈન ધર્મના ક્યાં તીર્થકરનો (શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ ) ગણાય છે? - નેમિનાથ 
ક્યાં મહાન સાધુએ એક ધારી ૬૪ વર્ષ સુધી વિદ્યાની ઉપાશના કરી હતી જેથી તે "કલિકાલ સર્વજ્ઞ" કેહવાયા? - હેમચંદ્રાચાર્ય 
હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ શું હતું? - ચાંગદેવ
સોલંકી રજાઓનો ઈતિહાસ રજુ કરતુ પુસ્તક કે જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલું છે તે? - દ્રયાશ્રય
ગુરુનાનકના મત મુજબ બે પ્રકારના લોકો એક "ગુરુમુખ" તો બીજા? - મનમુખ
"રામ કી ચીડિયા" રામ ક ખેત, ખાલો ચીડિયા, ભર ભર પેટ" આ વાણી કોની છે? - ગુરુનાનક
ગીતાના ઘટકોમાં કયો યોગ નથી આવતો? - પુરુષોત્તમ યોગ 
ઉપનિષદોનું ઉપનિષદ્ એટલે? - શ્રીમદ્ ભગવત ગીતા
ગુજરાતમાં આવેલી સરસ્વતી નદીનો ઉલ્લેખ ક્યાં વેદમાં જોવા મળે છે? - ઋગ્વેદ
ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? - એસ. ટી. દેસાઈ
કઈ નદી અંત:સ્થ ( કુંવારિકા) નદી નથી? - મહી 
ગુજરાતી સાહિત્યના પ્રથમ નાટક 'લક્ષ્મી' ની રચના કોને કરી હતી? - નર્મદ
બાલા હનુમાન મંદિર ક્યાં આવેલ છે? - જામનગર 
કડીયો ડુંગર ક્યાં જીલ્લામાં આવેલ છે? - ભરૂચ 
ભદ્રંભદ્ર નવલકથા કોની છે? - રમણલાલ નીલકંઠ
"મારૂ જીવન એ જ મારી વાણી" કૃતિમાં કોનું જીવન ચરિત્ર આલેખાયેલું છે? - ગાંધીજી 
"અમે બધા" હાસ્યકથા ક્યાં બે લેખકોએ સાથે મળીને લખેલી છે? - જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા
ગુજરાતની પહેલી વિધાનસભાની કુલ બેઠક કેટલી હતી? - ૧૩૨
ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? - કોલક 
ગુજરાતમાં સૌથી વધુ ટેકસટાઇલ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? - સુરત 
ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી નીતિ કોણે જાહેર કરી હતી? - કેશુભાઈ પટેલ
ગુજરાતી ભાષાના સોપ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? - દલપતરામ 
ઉતરાખંડના મુખ્યમંત્રી કોણ છે? - ત્રિવેદ્રસિંહ રાવત
વર્લ્ડ કેન્સર ડે ક્યાં દિવસે ઉજવાય છે? - ૪ ફેબ્રુઆરી
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ છે? - અશોકકુમાર માથુર
રતિ મદનની ઋતુ કઈ છે? - વસંતઋતુ 
ક્યાં સ્વામીએ વસંતપંચમીના દિવસે "શિક્ષાપત્રી" સમગ્ર જનસમુદાયના હાથમાં મૂકી? - સહજાનંદ સ્વામી
વર્ષાઋતુનો ટપાલી? - મોર 
ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ અનુશાર તેઓ મહિનાઓમાં ..................છે? - માર્ગશીર્ષ 
કવિ વર્ડઝવર્થના મતે વસંતની લાડકી કોણ? - કોયલ
વિશ્વકર્મા ભગવાનના હાથમાં રહેલ ગજમાં ........ઇંચ? - ચોવીસ 
કળિયુગ એટલે? - સ્મરણ 
ત્રેતાયુગ એટલે? - યજ્ઞ 
ચારવેદ બ્રહ્માએ રચ્યા છે, તો પાંચમો વેદ ક્યાં ભગવાને પોતાની પાસે રાખ્યો છે? - વિશ્વકર્મા
પર્વાધિરાજ દશ લક્ષમણ પર્વ ક્યાં જૈનોનું પર્વ ગણાય છે? - દિગ્મબર
ICCનું વડુંમથક કઈ જગ્યાએ છે? - દુબઈ 
વિશ્વ રેડીયો દિવસ ક્યારે ઉજવાય છે? - ૧૩ ફેબ્રુઆરી
દીપિકા કુમારી કઈ રમત સાથે સંકળાયેલ છે? - આર્ચરી
સોમદેવ બર્મન કઈ રમત સાથે સંકળાયેલ છે? - ટેનીસ
વોટ્સઅપના સ્થાપક કોણ હતા? - બ્રાયન સેકટોન અને જાન કોઉમ
સૌની યોજનાથી કેટલા જીલ્લાને લાભ મળશે? - ૧૧ 
ગુજરાતના ક્યાં બંદરે બોટ રેસ યોજાય છે? - મગદલા
ઉમેશ પટવા ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? - રમત જગત
શિયાળુ ઓલોમ્પિક દર કેટલા વર્ષે યોજાય છે? - ચાર વર્ષ 
રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? - ૧૩ ફેબ્રુઆરી
ભારતમાં સોપ્રથમ જાહેર હિતની અરજી PIL ક્યાં વર્ષમાં થઇ હતી? - ૧૯૭૯ 
વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? - ૨૧ ફેબ્રુઆરી 
વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યાં દિવસે ઉજવાય છે? - ૨ ફ્રેબ્રુઆરી
'સચિન તેંડુલકર : ધ મેન ક્રિકેટ લવ્ડ બેક' પુસ્તક કોણે તૈયાર કર્યું? - ક્રિક ઇન્દ્રો  

Comments

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ