જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ફિલિસ્તીનના વચ્ચે ખુબ જ લાંબા સમયથી ચાલી રહેલો વિવાદને બાયપાસ કરીને એક અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે દ્વિરાષ્ટ્રનો ખ્યાલનો અસ્વીકાર કરતા યેરૂશલમને ઇઝરાઈલની રાજધાનીના રૂપમાં માન્યતા આપી હતી. આ સાથે અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી યેરૂશલમમાં સ્થાપિત કરવાના સંબંધમાં પણ તેમની મંજૂરી આપી હતી. અમેરીટકાનો આ ફેંશલો જ્યાં એક વધુ આંતરાષ્ટ્રીય સમુદાયની રાય તેમજ પક્ષથી પૃથક છે તો બીજી બાજુ ઇઝરાયલના પક્ષને માન્યતા પણ પ્રદાન કરે છે.

મુખ્ય બિંદુ 
ઇઝરાઇલિઓ અને ફ્લસ્તીનિયોના પવિત્ર શહેર યેરૂશલમને લઈને વિવાદ ખુબ જ જૂનો અને ઊંડો છે. આ શહેર ફક્ત ઇસ્લામ અને યહૂદિયોં માટે મહત્વપૂર્ણ છે  એવું નથી પણ આ ખ્રિસ્તી ધર્મ અને અર્મેનિયાના લોકો માટે પણ ખુબ જ મહત્વપૂર્ણ એક પવિત્ર સ્થાન છે. 
આનું સુધી મહત્તમ કારણ એ છે કે આ ત્રણેય સંપ્રદાય પૈગંબર ઇબ્રાહીમ પોત પોતના ધાર્મિક ઇતિહાસના અહમ અંગ માને છે. આ દુનિયાનું સૌથી પ્રાચીન શહેરમાંથી એક છે. 
આ શહેરના કેન્દ્રમાં એક પ્રાચીન શહેર વસે છે જેને ઓલ્ડ શહેરના નામથી ઓળખવામાં આવે છે. એમની ચારે બાજુ એક કિલ્લાજેવી સુરક્ષા દીવાલ સ્થિત છે. 

ખ્રિસ્તી માટે આ શહેરનું મહત્વ। .......

આ શહેરમાં ખ્રિસ્તી વિસ્તારમાં ' ધ ચર્ચ ઓફ ધ હોલી સેપલ્ફર ' સ્થિત છે. આ દુનિયાભરના ખ્રિસ્તીઓની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. 
આ એ જ સ્થાન છે જ્યાં ઈસુ ખ્રિસ્તની મૃત્યુ થઇ હતી અને અહીં જ પર તે ત્રણ દિવસ અવિરત રહ્યા હતા. આને હિલ ઓફ ધ કેલવરી પણ કહેવાય છે. ઈસુ ખ્રિસ્તનો મકબરો સેપલ્ફરની અંદર હાજર છે. 
આ ચર્ચનો પ્રબંધન ખ્રિસ્તી સમુદાયના જુદા જુદા સંપ્રદાયો ખાસ કરીને ગ્રીક ઓર્થોડોક્સ પેટ્રિયાકર્ટ, રોમન કેથોલિક ચર્ચના ફ્રાસિસ્કન ફ્રાયર્સ ઓર અર્મેનિયાઈ પેટ્રિયાકર્ટ થી વધુમાં ઈથોપિયાઈ, કોપ્ટિક તથા સીરિયાઈ ઓર્થોડોક્સ ચર્ચથી જોડાયેલ પાદરીઓ દ્વારા કરવામાં આવે છે. 

મુસલમાનો માટે આ શહેરનું મહત્વ 

અહીં સૌથી મોટું ક્ષેત્ર મુસલમાનોનું છે. અહીં 'ડોમ ઓફ ધ રોક' અને 'મસ્જિદ અલ અક્સા' સ્થિત છે. જેના પર પઠાર ઉપર આ મસ્જિદ સ્થિત છે. આને મુસ્લિમ સમાજમાં 'હરમ અલ શરીફ' ના નામથી ઓળખવામાં આવે છે. 
મસ્જિદ અલ અક્સા ઇસ્લામનું ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે જેનું પ્રબંધન એક ઇસ્લામિક ટ્રસ્ટ વક્ફ કરી રહી છે. 
મુસલમાનોનો વિશ્વાસ છે કે પૈગંબર મોહમ્મદને એક રાતમાં જ મક્કા થી અહ્યા સુધી યાત્રા કરી હતી. 
આના નજીક ડોમ ઓફ થ રોક્સ નું પવિત્ર સ્થળ સ્થિત છે. આને પવિત્ર પથ્થર પણ કહેવાય છે. એક માન્યતા ને અનુસાર આ એ જ સ્થાન છે જ્યાં પૈગંબર મોહમ્મદે જન્નતની યાત્રા કરી હતી.

યહૂદિયોં માટે આ શહેરનું મહત્વ। ....

યહૂદી ક્ષેત્રમાં કોટેલ કે પશ્ચિમી દીવાલ સ્થિત છે આ દીવાલ વોલ ઓફ ધ માઉન્ટ નો વધેલો હિસ્સો છે. એક માન્યતા અનુસાર, કભી યહૂદીઓનું પવિત્ર મંદિર આ સ્થાને પર અસ્થિતત્વ ધરાવતું હતું. 
કેટલાય સમય પહેલા આ પવિત્ર સ્થળ ની અંદર ધ હોલી ઓફ ધ હોલીઝ જેનો અર્થ યહૂદીઓનું સૌથી પવિત્ર સ્થળ સ્થિત હતું. આ કારણથી આ સ્થાન યહૂદીઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. અહીં પૈગંબર ઈબ્રાહીમે પોતાના દીકરાની બલી ચડાવવા તૈયારી કરી હતી. હોલી ઓફ ધ હોલીઝની નજીક સ્થિત પશ્ચિમી દીવાલની પાસે યહૂદી સમુદાય દ્વારા હોલી ઓફ ધ હોલીઝ ની આરાધના કરાય છે. 
આનું પ્રબંધન પશ્ચિમી દીવાલના રબ્બી કરે છે. 

વિવાદનું કારણ શું છે??

ફ્લસ્તીની અને ઈઝરાઈલની વચ્ચે વિવાદનું મુખ્ય કારણ પ્રાચીન યેરૂશલમ શહેર છે. આ ક્ષેત્ર ફક્ત ધાર્મિક દ્રષ્ટિથી જ નહીં પણ રાજનીતિક તથા કૂટનીતિક દ્રષ્ટિએ પણ ખુબ જ અહમ છે. 
આ ક્ષેત્રની ભૌગોલિક અથવા રાજનીતિક સ્થિતિમાં જરા પણ પરિવર્તન હિસંક રૂપ ધારણ કરી લે છે. 
આ જ કારણ છે કે અમિરીકી રાષ્ટ્રપતિ નું આ નિવેદન ખુબ જ ચોંકવનારું છે વિશેષ કરીને જયારે સમગ્ર વિશ્વના નેતાઓ દ્વારા આ સંબંધમાં અપીલ કરવામાં આવી હતી. 

ઇઝરાઇલ રાષ્ટ્રની સ્થાપના 1948માં થઇ હતી. ત્યારે ઈઝરાઈલના સાંસદને શહેરના પશ્ચિમના હિસ્સામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 1967ના યુદ્ધમાં ઈઝરાઈલે પૂર્વી યેરૂશલમ ઉપર પણ કબ્જો જમાવી લીધો. આ પ્રકારે પ્રાચીન શહેર પણ ઈઝરાઈલ ના નિયંત્રણ હેઠળ આવી ગયું હતું. આને આંતરાષ્ટ્રીય સ્તર પર પણ માન્યતા આપવામાં આવી નથી. આ વાત પર ઈઝરાઈલે ઘણી વખત વાંધો ઉઠાવ્યો હતો. જ્યાં એક ઈઝરાઈલ યેરૂશલમને પોતાની અવિભાજિત રાજધાનીના સ્વરૂપમાં સ્વીકાર કરે છે તો બીજા બાજુ ફિલીસ્તીની પૂર્વી યેરૂશલમના પોતાની રાજધાની માને છે. 

Comments

  1. camtasia studio khokharpc Thanks for this post, I really found this very helpful. And blog about best time to post on cuber law is very useful.

    ReplyDelete
  2. mcafee antivirus farooqpc Thanks for sharing such great information, I highly appreciate your hard-working skills which are quite beneficial for me.

    ReplyDelete
  3. I really enjoy reading your post about this Posting. This sort of clever work and coverage! Keep up the wonderful works guys, thanks for sharing navicat-premium-crack

    ReplyDelete
  4. https://jaycbhatt.blogspot.com/2017/12/blog-post_27.html?showComment=1538184157139#c5555420325436502910

    ReplyDelete
  5. Let's go! This post could not have been better written!
    Reading this post reminds me of my cozy room
    friend! He always talked about it.
    I am sending you this article.
    It will definitely be a good read. Thanks for sharing
    driver booster pro crack
    adobe acrobat pro dc crack
    g data antivirus crack
    emsisoft anti malware crack

    ReplyDelete
  6. working in the part-time job and so leave yourself short of your for your schoolwork.
    Discussed e visual studio code are texture and value.
    Your design will come off more realistic by adding textures in your design.
    adobe fresco crack
    disk drill pro crack
    any video converter crack
    revo uninstaller pro crack

    ReplyDelete
  7. Windows 7 All in One ISO Download is a program that assists individuals with further developing their composing abilities. It has been generally welcomed by PC clients who have viewed it as a compelling instrument in further developing exactness and speed.

    ReplyDelete
  8. I appreciate you providing yet another useful webpage. Exactly where else can I find knowledge stated in such a perfect manner?
    I've been looking for information about this subject for a long time and yours truly has provided me with valuable information to work on.
    nikon camera control pro crack
    sketchup pro crack
    coreldraw graphics suite x6 crack
    avast antivirus crack

    ReplyDelete
  9. I am very impressed with your post because this post is very beneficial for me and provides new knowledge to me.
    Norton Secure VPN
    Express VPN
    ProtonVPN

    ReplyDelete
  10. I am very impressed with your post because this post is very beneficial for me and provides new knowledge to me.
    DiskBoss
    AnyVid for Mac
    FonePaw iOS System Recovery

    ReplyDelete
  11. I really love your work it’s very beneficial to many people’s. Your blog approach helps many people like myself. Its content is very easy to understand and helps a lot,
    Do visit my site for new and Updated software:

    Lansweeper crack
    Reallusion iClone Pro Crack
    Lucky Patcher Crack
    Visuino crack

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ